<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="guide" style="task" id="printing-booklet" xml:lang="gu">
<info>
<link type="guide" xref="printing#paper"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="candidate"/>
<revision pkgversion="3.13.92" date="2014-09-22" status="review"/>
<revision pkgversion="3.18" date="2015-09-29" status="final"/>
<credit type="author">
<name>ટિફની એન્ટોપોલસ્કી</name>
<email>tiffany@antopolski.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>વાળેલી, ઘણા-પાનાંની બુકલૅટને A4 અથવા લેટર-માપવાળા કાગળમાં કેવી રીતે છાપવું.</desc>
</info>
PDF માંથી તમે બુકલેટને છાપી શકો છો.
If you want to print a booklet from a <app>LibreOffice</app> document,
first export it to a PDF by choosing <guiseq><gui>File</gui><gui>Export
as PDF…</gui></guiseq>. Your document needs to have a multiple of 4
number of pages (4, 8, 12, 16,…). You may need to add up to 3 blank
pages.
જો તમારા PDF દસ્તાવેજમાં પાનાઓની સંખ્યા ૪ ના ગુણકમાં નહિ હોય, તો તમારે તેને ૪ નો ગુણક બનાવવા માટે કોરા પાનાંઓનો યોગ્ય ક્રમ (૧, ૨ અથવા ૩) ઉમેરવો જોઇએ. તેમ માટે, તમે આવુ કરી શકો:
<steps>
<item>
જરૂરી ખાલી પાનાંના નંબર (1-3) સાથે <app>LibreOffice</app> દસ્તાવેજને બનાવો.
</item>
<item>
<guiseq><gui>ફાઇલ</gui> ને પસંદ કરીને PDF માં ખાલી પાનાંની નિકાસ કરો <gui>PDF તરીકે નિકાસ કરો…</gui></guiseq>.
</item>
<item>
<app>PDF-Shuffler</app> અથવા <app>PDF Mod</app> મદદથી તમારા PDF દસ્તાવેજ સાથે ખાલી પાનાંને ભેગા કરો, અંતે ખાલી પાનાંને સ્થિત કરી રહ્યા છે.
</item>
</steps>
પ્રિન્ટરનાં પ્રકારને પસંદ કરો જે તમે નીચે યાદીમાંથી છાપવા માટે વાપરી રહ્યા હોય:
</page>