Blob Blame History Raw
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="task" id="files-disc-write" xml:lang="gu">
<info>
<link type="guide" xref="files#more-file-tasks"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="outdated"/>
<credit type="author">
<name>માઇકલ હીલ</name>
<email>mdhillca@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>CD/DVD બર્નરની મદદથી ખાલી CD અથવા DVD માં ફાઇલો અને દસ્તાવેજોને મૂકો.</desc>
</info>
તમે <gui>CD/DVD નિર્માતા</gui> ની મદદથી ખાલી ડિસ્કમાં ફાઇલોને મૂકી શકો છો. CD અથવા DVD ને બનાવવા માટે વિકલ્પ એ ફાઇલ સંચાલકમાં દેખાશે તમે તમારાં CD/DVD રાઇટરમાં CD ને સ્થિત કરો છો. ફાઇલ સંચાલક એ બીજા કમ્પ્યૂટરમાં તમને ફાઇલોનું પરિવહન કરવા દે છે અથવા ખાલી ડિસ્કમાં ફાઇલોને મૂકીને <link xref="backup-why">બેકઅપ</link> ચલાવો. CD અથવા DVD માં ફાઇલોને લખવા માટે:
<steps>
<item>
તમારી CD/DVD લખી શકાય તેવી ડ્રાઇવમાં ખાલી ડિસ્કને સ્થિત કરો.
</item>
<item>
<gui>ખાલી CD/DVD-R ડિસ્ક</gui> સૂચના કે જે સ્ક્રીનનાં તળિયે પોપ અપ કરે છે, <gui>CD/DVD નિર્માણકર્તા</gui> ને પસંદ કરો. <gui>CD/DVD નિર્માણકર્તા</gui> ફોલ્ડર વિન્ડો ખોલશે.
(ફાઇલ સંચાલક બાજુપટ્ટીમાં <gui>ઉપકરણો</gui> હેઠળ તમે <gui>ખાલી CD/DVD-R ડિસ્ક</gui> પર પણ ક્લિક કરી શકો છો.)
</item>
<item>
<gui>ડિસ્ક નામ</gui> ક્ષેત્રમાં, ડિસ્ક માટે નામ લખો.
</item>
<item>
વિન્ડોમાં ઇચ્છિત ફાઇલોની નકલ અથવા લાવો.
</item>
<item>
<gui>ડિસ્કમાં લખો</gui> પર ક્લિક કરો.
</item>
<item>
<gui>તેમાં લખવા માટે ડિસ્કને પસંદ કરો</gui> હેઠળ, ખાલી ડિસ્કને પસંદ કરો.
(તમે તેને બદલે <gui>ઇમેજ ફાઇલ</gui> ને પસંદ કરી શકો છો. આ ડિસ્ક ઇમેજ માં ફાઇલને મૂકશે, કે જે તમારાં કમ્પ્યૂટર પર સંગ્રહશે. તમે પછીની તારીખે ખાલી ડિસ્કમાં તે ડિસ્ક ઇમેજને લખી શકો છો.)
</item>
<item>
<gui>ગુણધર્મો</gui> પર ક્લિક કરો જો તમે બર્નિંગ ઝડપને બરાબર કરવા માંગતા હોય, કામચલાઉ ફાઇલોનું સ્થાન, અને બીજા વિકલ્પો. મૂળભૂત વિકલ્પો બરાબર હોવા જોઇએ.
</item>
<item>
રેકોર્ડીંગ શરૂ કરવા માટે <gui>લખો</gui> બટન પર ક્લિક કરો.
જો <gui>ઘણી નકલોને બર્ન કરો</gui> પસંદ થયેલ છે, વધારાની ડિસ્ક માટે તમને પૂછશે.
</item>
<item>
જ્યારે ડિસ્ક બર્નિંગ સમાપ્ત થાય ત્યારે, તે આપમેળે બહાર નીકળી જશે. બહાર નીકળવા માટે <gui>વધારે નકલોને બનાવો</gui> અથવા <gui>બંધ કરોClose</gui> ને પસંદ કરો.
</item>
</steps>
Sometimes the computer doesn’t record the data correctly, and you won’t be
able to see the files you put onto the disc when you insert it into a
computer.
In this case, try burning the disc again but use a lower burning speed,
for example, 12x rather than 48x. Burning at slower speeds is more reliable.
You can choose the speed by clicking the <gui>Properties</gui> button in the
<gui>CD/DVD Creator</gui> window.
</page>