<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="task" id="color-calibrate-camera" xml:lang="gu">
<info>
<link type="guide" xref="color#calibration"/>
<link type="seealso" xref="color-calibrationtargets"/>
<link type="seealso" xref="color-calibrate-printer"/>
<link type="seealso" xref="color-calibrate-scanner"/>
<link type="seealso" xref="color-calibrate-screen"/>
<desc>તમારાં કેમેરાને માપાંકિત કરવાનું એ ચોક્કસ રંગોને પકડવા માટે મહત્વનું છે.</desc>
<credit type="author">
<name>Richard Hughes</name>
<email>richard@hughsie.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
</info>
<title>હું મારા કૅમેરાનું કેવી રીતે માપાંકન કરુ?</title>
<p>કેમેરા ઉપકણો એ ઇચ્છિત લાઇટીંગ શરતો હેઠળ લક્ષ્યનાં ફોટોગ્રાફ લઇને માપાંકિત થાય છે. RAW ફાઇલને TIFF ફાઇલમાં રૂપાંતર કરીને, તે રંગ નિયંત્રણ પેનલમાં કેમેરા ઉપકરણને માપાંકિત કરવા વાપરી શકાય છે.</p>
<p>તમારે TIFF ફાઇલને કાપવાની જરૂર છે તેથી ફક્ત લક્ષ્ય દૃશ્યમાન રહે. ખાતરી કરો કે સફેદ અથવા કાળી કિનારીઓ હજુ દૃશ્યમાન છે. જો ઇમેજમાં કંઇક ઊંચુ-નીચુ હોય અથવા વિશાળ સંખ્યા દ્દારા ક્રમાંકિ ન હોય તો માપાંકન કામ કરશે નહિં.</p>
<note style="tip">
<p>પરિણામી રૂપરેખા ફક્ત લાઇટનીંગ શરત હેઠળ ફક્ત યોગ્ય છે કે જે તમે તેમાંથી મૂળભૂત ઇમેજને પ્રાપ્ત કરેલ છે. આનો મતલબ એ થાય કે તમારે <em>સ્ટુડિયો</em>, <em>તેજસ્વી સૂર્યપ્રકાશ</em> અને <em>વાદળવાળુ</em> લાઇટનીંગ શરતો માટે રૂપરેખાની ઘણા સમય માટે જરૂર પડી શકે છે.</p>
</note>
</page>