Blob Blame History Raw
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="task" id="backup-restore" xml:lang="gu">

  <info>
    <link type="guide" xref="files#backup"/>
    <desc>બેકઅપમાંથી તમારી ફાઇલો પ્રાપ્ત કરો</desc>
    <revision pkgversion="3.4.0" date="2012-02-19" status="review"/>

    <credit type="author">
      <name>ટિફની એન્ટોપોલસ્કી</name>
      <email>tiffany.antopolski@gmail.com</email>
    </credit>
    <credit>
      <name>GNOME દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ</name>
      <email>gnome-doc-list@gnome.org</email>
    </credit>

    <include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
  </info>

<title>બેકઅપ પુનઃસંગ્રહો</title>

  <p>જો તમે તમારી અમુક ફાઇલોને કાઢી નાંખેલ અથવા ગુમ કરેલ હોય તો, પરંતુ તેઓને તમારી પાસે બેકઅપ હોય તો, તમે બેકઅપમાંથી તેઓને પુન:સંગ્રહી શકો છો:</p>

<list>
 <item><p>જો તમે નેટવર્ક પર ઉપકરણ જેમ કે બહારની હાર્ડ ડ્રાઇવ, USB ડ્રાઇવ અથવા બીજા કમ્પ્યૂટરમાંથી તમારા બેકઅપને પુન:સંગ્રહવા માંગતા હોય તો, તમે તમારા કમ્પ્યૂટરમાં પાછુ <link xref="files-copy">તેઓની નકલ</link> કરી શકો છો.</p></item>

 <item><p>જો તમે બેકઅપ કાર્યક્રમ જેમ કે <app>Déjà Dup</app> ની મદદથી તમારા બેકઅપને બનાવેલ હોય તો, તે આગ્રહ રાખે છે કે તમે તમારા બેકઅપને પુન:સંગ્રહવા માટે એજ કાર્યક્રને વાપરો. તમારા બેકઅપ કાર્યક્રમ માટે કાર્યક્રમ મદદનું રિવ્યૂ કરો: તે કેવી રીતે તમારી ફાઇલો પર પુન:સંગ્રહે છે તેની ખાસ સૂચનાઓ પૂરી પાડશે.</p></item>
</list>

</page>