<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="task" id="files-sort" xml:lang="gu">
<info>
<link type="guide" xref="files#common-file-tasks"/>
<revision pkgversion="3.6.0" version="0.2" date="2012-09-25" status="review"/>
<revision pkgversion="3.13.92" date="2014-09-22" status="review"/>
<revision pkgversion="3.18" date="2015-09-29" status="final"/>
<credit type="author">
<name>ફીલ બુલ</name>
<email>philbull@gmail.com</email>
</credit>
<credit type="author">
<name>જીમ કેમ્પબેલ</name>
<email>jwcampbell@gmail.com</email>
</credit>
<credit type="editor">
<name>માઇકલ હીલ</name>
<email>mdhillca@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>નામ, માપ, પ્રકાર દ્દારા ફાઇલોને ગોઠવો, અથવા જ્યારે તેઓ બદલાયેલ હતી.</desc>
</info>
તમે ફોલ્ડરમાં વિવિધ રીતે ફાઇલોને ક્રમાંકિત કરી શકો છો, તારીખ અથવા ફાઇલ માપનાં ક્રમમાં તેઓની ક્રમાંકિત કરવા દ્દારા ઉદાહરણ તરીકે. ફાઇલોને ક્રમાંકિત કરવા માટે સામાન્ય રીતે યાદી માટે નીચે <link xref="#ways"/> જુઓ. કેવી રીતે મૂળભૂત ક્રમને કેવી રીતે બદલવું તેની જાણકારી માટે <link xref="nautilus-views"/> જુઓ.
તમે જે રીતે ફોલ્ડર દૃશ્ય પર ફાઇલોને ક્રમમાં ગોઠવવા આધાર રાખી શકો છો કે જે તમે વાપરી રહ્યા છે. તમે સાધનપટ્ટીમાં યાદી અથવા ચિહ્ન બટનની મદદથી વર્તમાન દૃશ્યને બદલી શકો છો.
To sort files in a different order, click the view options button in the
toolbar and choose <gui>By Name</gui>, <gui>By Size</gui>, <gui>By
Type</gui>, <gui>By Modification Date</gui>, or <gui>By Access
Date</gui>.
ઉદાહરણ તરીકે, જો તમે <gui>નામ દ્દારા</gui> પસંદ કરો તો, ફાઇલો તેનાં નામ દ્દારા ક્રમાંકિત થશે, મૂળાક્ષરો પ્રમાણે. બીજા વિકલ્પો માટે <link xref="#ways"/> જુઓ.
You can sort in the reverse order by selecting <gui>Reversed Order</gui>
from the menu.
વિવિધ ક્રમમાં ફાઇલોને ક્રમાંકિત કરવા માટે, ફાઇલ સંચાલકમાં સ્તંભ શીર્ષકનાં એક પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, ફાઇલ પ્રકાર દ્દારા ક્રમાંકિત કરવા માટે <gui>પ્રકાર</gui> પર ક્લિક કરો. વિપરીત ક્રમમાં ક્રમાંકિત કરવા માટે ફરી સ્તંભ શીર્ષક પર ક્લિક કરો.
In list view, you can show columns with more attributes and sort on those
columns. Click the view options button in the toolbar, pick <gui>Visible
Columns…</gui> and select the columns that you want to be visible. You will
then be able to sort by those columns. See <link xref="nautilus-list"/> for
descriptions of available columns.
<terms>
<item>
ફાઇલનાં નામ દ્દારા મૂળાક્ષરો પ્રમાણે ક્રમમાં ગોઠવે છે.
</item>
<item>
ફાઇલનાં માપ દ્દારા ક્રમાંકિત થાય છે (કેટલી ડિસ્ક જગ્યા તે લે છે). મૂળભૂત રીતે ઓછી થી વધારે એ રીતે ક્રમાંકિત થાય છે.
</item>
<item>
ફાઇલ પ્રકાર દ્દારા ચઢતા ક્રમમાં ગોઠવે છે. એજ પ્રકારની ફાઇલો ભેગી જૂથ થયેલ છે, પછી નામ દ્દારા ક્રમાંકિત થાય છે.
</item>
<item>
તારીખ અને સમય દ્દારા ક્રમાંકિત થાય છે કે જે ફાઇલ છેલ્લે બદલાયેલ હતી. મૂળભૂત રીતે જૂની થી નવી ક્રમાંકિત થાય છે.
</item>
</terms>
</page>