Blob Blame History Raw
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="task" id="color-calibrate-printer" xml:lang="gu">
<info>
<link type="guide" xref="color#calibration"/>
<link type="seealso" xref="color-calibrate-scanner"/>
<link type="seealso" xref="color-calibrate-screen"/>
<link type="seealso" xref="color-calibrate-camera"/>
<desc>તમારાં પ્રિન્ટરને માપાંકિત કરવાનું ચોક્કસ રંગોને છાપવા માટે મહત્વનું છે</desc>
<credit type="author">
<name>Richard Hughes</name>
<email>richard@hughsie.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
</info>
ત્યાં પ્રિન્ટર ઉપકરણને રૂપરેખાંકિત કરવા માટે બે રસ્તાઓ છે:
<list>
<item>
Pantone ColorMunki ની જેમ ફોટોસ્પેક્ટ્રોમીટર ઉપકરણને વાપરી રહ્યા છે
</item>
<item>
રંગ કંપનીમાંથી છાપન સંદર્ભને ડાઉનલોડ કરી રહ્યા છે
</item>
</list>
પ્રિન્ટર રૂપરેખાને ઉત્પન્ન કરવા માટે રંગ કંપનીને વાપરવાનું સામાન્ય રીતે સરળ વિકલ્પ છે જો તમારી પાસે એક અથવા વધારે વિવિધ પેપર પ્રકારો હોય. કમ્પની વેબસાઇટમાંથી સંદર્ભ આલેખને ડાઉનલોડ કરીને તમે તેઓને કવરમાં છાપવા પાછા મોકલી શકો છો જ્યાં તેઓ પેપરને સ્કેન કરશે, રૂપરેખાને ઉત્પન્ન કરશે અને ચોક્કસ ICC રૂપરેખાની તમને ઇમેઇલ કરશે.
મોંધા ઉપકરણ જેમ કે ColorMunki ની મદદથી કામ કરવું સસ્તુ છે જો તમે સહી સુયોજન અથવા પેપર પ્રકારોની વિશાળ સંખ્યાનુ રૂપરેખાંકન કરી રહ્યા હોય.
<note style="tip">
જો તમે સહી સપ્લાયર બદલો તો, ખાતરી કરો કે તમારે પ્રિન્ટરને પુન:માપાંકન છે
</note>
</page>