Blob Blame History Raw
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="guide" style="tip" id="backup-why" xml:lang="gu">

  <info>
    <link type="guide" xref="files#backup"/>
    <title type="link" role="trail">બેકઅપ</title>

    <revision pkgversion="3.4.0" date="2012-02-19" status="review"/>
    <revision pkgversion="3.13.92" date="2014-09-20" status="review"/>

    <credit type="author">
      <name>GNOME દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ</name>
      <email>gnome-doc-list@gnome.org</email>
    </credit>

    <include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>

    <desc>શા માટે, શું, ક્યાં અને કેવી રીતે બેકઅપ કરવુ.</desc>
  </info>

<title>તમારી મહત્વની ફાઇલોનો બેકઅપ લો</title>

  <p>તમારી ફાઇલોનું ફક્ત <em>બેકઅપ</em> લેવાનો મતલબ એ છે કે તેઓને સલામત જગ્યાએ નકલ કરવી. આ જ્યારે થાય ત્યારે મૂળભૂત ફાઇલો એ નુકશાન અને ભ્રષ્ટાચારની સ્થિતિમાં હોય. આ નકલો નુકશાનમાં મૂળભૂત માહિતીને સંગ્રહવા વાપરી શકાય છે. નકલો મૂળભૂત ફાઇલોમાંથી વિવિધ ઉપકરણ પર સંગ્રહવુ જોઇએ. ઉદાહરણ તરીકે, તમે USB ડ્રાઇવ, બહારની હાર્ડ ડ્રાઇવ, CD/DVD, અથવા ઓફ-સાઇટ સેવાને વાપરી શકો છો.</p>

  <p>તમારી ફાઇલોનો બેકઅપ નિયમિત રીતે લેવાનો સારામાં સારો રસ્તો છે, ઓફસાઇટ નકલો રાખી રહ્યા છે અને (શક્ય રીતે) તે એનક્રિપ્ટ થયેલ છે.</p>

<links type="topic" style="2column"/>

</page>