Blob Blame History Raw
<?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="tip" id="backup-what" xml:lang="gu">
<info>
<link type="guide" xref="backup-why"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="review"/>
<revision pkgversion="3.13.92" date="2014-09-20" status="review"/>
<credit type="author">
<name>GNOME દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ</name>
<email>gnome-doc-list@gnome.org</email>
</credit>
<credit type="author">
<name>ટિફની એન્ટોપોલસ્કી</name>
<email>tiffany.antopolski@gmail.com</email>
</credit>
<credit type="editor">
<name>માઇકલ હીલ</name>
<email>mdhillca@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>Back up anything that you cannot bear to lose if something goes
wrong.</desc>
</info>
તમારું પ્રાધાન્ય એ તમારી <link xref="backup-thinkabout">એકદમ મહત્વની ફાઇલો</link> નું બેકઅપ લેવુ જરૂરી છે એની સાથે સાથે તે ફરી બનાવવાનું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, વધારે મહત્વની ફાઇલો થી ઓછી મહત્વની ફાઇલો આવી રીતે ક્રમાંકિત કરો:
<terms>
<item>
આ દસ્તાવેજો, સ્પ્રેડશીટ, ઇમેઇલ, કૅલેન્ડર મંત્રણાઓ, નાણાકીય માહિતી, કુટુંબ ફોટો, અથવા કોઇપણ બીજી વ્યક્તિગત ફાઇલોને સમાવી શકે છે કે જે તમે ન બદલી શકાય તેવું નક્કી કરશે.
</item>
<item>
આ ફેરફારોને સમાવે છે જે તમે તમારાં ડેસ્કટોપ પર રંગો, પાશ્ર્વભાગ, સ્ક્રીન રિઝોલ્યુશન અને માઉસ ડેસ્કટોપ માટે બનાવેલ છે. આ કાર્યક્રમ પસંદગીઓને સમાવે છે, જેમ કે <app>LibreOffice</app> માટે સુયોજનો, તમારું સંગીત પ્લેયર, અને તમારાં ઇમેઇલ કાર્યક્રમ. આ બદલી શકાય તેવુ છે, પરંતુ ફરી બનાવવા થોડો સમય લાગી શકે છે.
</item>
<item>
મોટાભાગનાં માણસો સિસ્ટમ સુયોજનોને કદી બદલતા નથી કે જે સ્થાપન દરમ્યાન બનાવેલ છે. જો તમે અમુક કારણનાં લીધે તમારાં સિસ્ટમ સુયોજનોને કસ્ટમાઇઝ કરો તો, અથવા જો તમે તમારાં કમ્પ્યૂટરને સર્વર તરીકે વાપરો તો, પછી તમે આ સુયોજનો નો બેકઅપ લેવાની ઇચ્છા રાખી શકો છો.
</item>
<item>
સોફ્ટવેર જે તમે વાપરો છો તેને પુન:સ્થાપિત કરીને ગંભીર કમ્પ્યૂટર સમસ્યાને સામાન્ય રીતે પુન:સ્થાપિત કરી શકાય છે.
</item>
</terms>
સામાન્ય રીતે, તમે બેકઅપ ફાઇલોને લેવા માંગશો કે જે બદલી શકાય તેમ નથી કે જેને બેકઅપ વગર બદલવા માટે વધારે રોકાણની જરૂર છે. જો વસ્તુઓ બદલવા માટે સરળ છે, બીજી વસ્તુ પર, તમે તેઓને બેકઅપ લીધા વગર ડિસ્ક જગ્યા વાપરવા માંગી શકો નહિં.
</page>