મરીના ઝુરાખીનસ્ક્યા marinaz@redhat.com માઇકલ હીલ mdhillca@gmail.com ઍકાટેરીના ગેરાસીમોવા kittykat3756@gmail.com 2013, 2015 Messages drop down from the top of the screen telling you when certain events happen. સૂચનાઓ અને સંદેશા ટ્રે
સૂચના શું છે?

If an application or a system component wants to get your attention, a notification will be shown at the top of the screen.

For example, if you get a new chat message or a new email, you will get a notification informing you.

બીજી સૂચનાઓ પાસે પસંદ કરી શકાય તેવા વિકલ્પ બટનો છે. આ સૂચનાઓમાંના એકને બંધ કરવા માટે, બંધ કરો બટન પર ક્લિક કરો.

અમુક સૂચનાઓ પર બંધ બટન પર ક્લિક કરવાનું તેઓને કાઢી નાંખે છે. બીજાઓ જેમ કે Rhythmbox અથવા તમારું વાર્તાલાપ કાર્યક્રમ સંદેશા ટ્રેમાં છુપાયેલ રહેશે.

સંદેશા ટ્રે

The message tray gives you a way to get back to your notifications when it is convenient for you. It appears when you click on the clock, or press SuperM. The message tray contains all the notifications that you have not acted upon or that permanently reside in it.

સંદેશા ટ્રે એ તમારી સૂચનાઓમાં પાછા જવાનો રસ્તો આપે છે જ્યારે તે તમારી માટે અનૂકુળ હોય. તે દેખાય છે જ્યારે તમે સ્ક્રીનનાં નીચેના જમણાં ખૂણામાં તમારા માઉસને ખસેડોતો, અથવા SuperM દબાવો. તમે પણ વિન્ડો યાદીની જમણી બાજુ પર વાદળી નંબર પર ક્લિક કરીને સંદેશા ટ્રેને બતાવી શકો છો. સંદેશા ટ્રે એ બધી સૂચનાઓને બતાવે છે કે જે તેની પર કાર્ય કરતુ નથી અથવા તે કાયમ માટે તેમાં રહે છે.

તમે સંદેશા ટ્રે વસ્તુઓ પર ક્લિક કરીને સૂચનાઓને જોઇ શકો છો. આ સામાન્ય રીતે કાર્યક્રમ દ્દારા મોકલેલ છે. છતાંપણ, વાર્તાલાપ સૂચનાઓને ખાસ સારવાર આપેલ છે, અને વ્યક્તિગત સંપર્કો દ્દારા રજૂ થયેલ છે કે જેને તમને વાર્તાલાપ સંદેશાને મોકલેલ છે.

SuperM ને દબાવીને તમે સંદેશાને ફરી બંધ કરી શકો છો અથવા Esc દબાવો.

સૂચનાને છુપાવી રહ્યા છે

If you’re working on something and do not want to be bothered, you can switch off notifications.

Open the Activities overview and start typing Notifications.

પેનલને ખોલવા માટે સૂચનાઓ પર ક્લિક કરો.

Switch Notification Banners to OFF.

When switched off, most notifications will not pop up at the top of the screen. Notifications will still be available in the message tray when you display it (by clicking on the clock, or by pressing SuperM), and they will start popping up again when you switch the toggle to ON again.

You can also disable or re-enable notifications for individual applications from the Notifications panel.

When switched off, most notifications will not pop up at the bottom of the screen. Very important notifications, such as when your battery is critically low, will still pop up. Notifications will still be available in the message tray when you display it (by moving your mouse to the bottom-right corner of the screen, or by pressing Super M), and they will start popping up again when you switch the toggle to ON again.