તાળુ સ્ક્રીનનો મતલબ એ છે કે તમે જોઇ શકો છો કે શું થઇ રહ્યુ છે જ્યારે તમારાં કમ્પ્યૂટરને તાળુ મારેલ હોય, અને તે શું થઇ ગયુ છે તેનાં સારાંશને મેળવવા માટે તમને પરવાનગી આપે છે જ્યારે તમે દૂર હોય. તાળુ સ્ક્રીન સ્ક્રીન પર આકર્ષક ઇમેજને બતાવે છે જ્યારે તમારા કમ્પ્યૂટરને તાળુ મારેલ હોય, અને ઉપયોગી જાણકારીને પૂરી પાડે છે:
પ્રવેશેલ વપરાશકર્તાનું નામ
તારીખ અને સમય, અને અમુક સૂચનાઓ
બેટરી અને નેટવર્ક સ્થિતિ
the ability to control media playback — change the volume, skip a track or pause your music without having to enter a password
To unlock your computer, raise the lock screen curtain by dragging it
upward with the cursor, or by pressing