બી રીતની એક રીતમાં ઓનલાઇન સંપર્ક માટે તમે શોધી શકો છો:
પ્રવૃત્તિ ઝાંખીમાં, સંપર્કના નામને લખવાનુ શરૂ કરો.
Matching contacts will appear in the overview instead of the usual list of applications.
યાદીની ટોચે સંપર્કને પસંદ કરવા માટે Enter દબાવો અથવા સંપર્ક પર ક્લિક કરો કે જે પસંદ કરવા માંગો છો જો તેઓ ટોચે ન હોય તો.
સંપર્કો ની અંદરથી શોધવા માટે:
શોધ ક્ષેત્રની અંદર ક્લિક કરો.
સંપર્કના નામને લખવાનુ શરૂ કરો.