જેકબ સ્ટેઇનર પેટર કોવર કાર્યોને બદલો કાર્યનો બદલવા પર માર્ગદર્શિકા કાર્યોને બદલો કાર્યોને બદલી રહ્યા છે સ્ક્રીનની ટોચે ડાબે ખૂણે પ્રવૃત્તિ તરફ તમારા માઉસ પોઇંટરને ખસાડો. કાર્યને બદલવા માટે વિન્ડો પર ક્લિક કરો. To maximize a window along the left side of the screen, grab the window’s titlebar and drag it to the left. જ્યારે અડધી સ્ક્રીન પ્રકાશિત થયેલ હોય, વિન્ડોને પ્રકાશિત કરો. To maximize a window along the right side, grab the window’s titlebar and drag it to the right. જ્યારે અડધી સ્ક્રીન પ્રકાશિત થયેલ હોય, વિન્ડોને પ્રકાશિત કરો. વિન્ડો સ્વીચર ને બતાવવા માટે Super Tab દબાવો. આગળની પ્રકાશિત થયેલ વિન્ડોને પસંદ કરવા માટે Super ને પ્રકાશિત કરો. વિન્ડોને ખોલવાની યાદી મારફતે, Super ને પ્રકાશિત કરો નહિં પરંતુ તેને પકડી રાખો, અને Tab ને દબાવો. પ્રવૃત્તિ ઝાંખી ને બતાવવા માટે Super કીને દબાવો. કાર્યક્રમનાં નામને લખવાનું શરૂ કરો જે તમે બદલવા માંગો છો. પહેલાં પરિણામ પ્રમાણે જ્યારે કાર્યક્રમ દેખાય, તેને બદલવા માટે Enter દબાવો.
કાર્યોને બદલો

પ્રવૃત્તિ ઝાંખી ને બતાવવા માટે સ્ક્રીનની ટોચે ડાબે પ્રવૃત્તિ ખૂણામાં તમારા માઉસ પોઇંટરને ખસેડો જ્યાં તમારે નાની વિન્ડો તરીકે દર્શાવેલ હાલમાં ચાલતા કાર્યોને જોઇ શકો છો.

કાર્યને બદલવા માટે વિન્ડો પર ક્લિક કરો.

તમે સ્ક્રીનની નીચે વિન્ડો યાદી ને વાપરીને કાર્યો વચ્ચે બદલી શકો છો. વિન્ડો યાદી માં બટન કરીકે ખુલ્લા કાર્યો દેખાય છે.

કાર્યને બદલવા માટે વિન્ડો યાદી માં બટન પર ક્લિક કરો.

તકતી વિન્ડો

To maximize a window along a side of the screen, grab the window’s titlebar and drag it to the left or right side of the screen.

જ્યારે અડધી સ્ક્રીન પ્રકાશિત થયેલ હોય, સ્ક્રીનની પસંદ થયેલ બાજુ સાથે તેને મહત્તમ કરવા માટે વિન્ડોને પ્રકાશિત કરો.

વિન્ડોની બંને બાજુને મહત્તમ કરવા માટે, બીજી વિન્ડોની શીર્ષકપટ્ટીને લાવો અને સ્ક્રીનની વિરુદ્દ દિશામાં તેને ખેંચો.

જ્યારે અડધી સ્ક્રીન પ્રકાશિત થયેલ હોય તો, સ્ક્રીનની વિરુદ્દ દિશાની સાથે તેને મહત્તમ કરવા માટે વિન્ડોને પ્રકાશિત કરો.

વિન્ડો વચ્ચે બદલો

વિન્ડો સ્વીચર ને બતાવવા માટે Super Tab ને દબાવો, કે જે હાલની ખુલ્લી વિન્ડોની યાદી કરે છે.

વિન્ડો સ્વીચર માં આગળની પ્રકાશિત થયેલ વિન્ડોને પસંદ કરવા માટે Super ને પ્રકાશિત કરો.

વિન્ડોને ખોલવાની યાદી મારફતે, Super ને પ્રકાશિત કરો નહિં પરંતુ તેને પકડી રાખો, અને Tab ને દબાવો.